ગુજરાત હાઈકોર્ટ ખાતેનાં ડેપ્યુટી સેક્શન ઓફિસર દ્ષ્ટિ પટેલનો આજે જન્મદિવસ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સ્વઅનુશાસન અને આત્મવિશ્વાસથી ઉચ્ચ શિક્ષણ મેળવી નાની વયે ગુજરાત હાઈકોર્ટ ખાતે ડેપ્યુટી સેકશન ઓફિસર તરીકેની યશસ્વી કારકિર્દી નિર્માણ કરનાર ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજનાં કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતાં વિજય પટેલની પ્રતિભાવંત સુપુત્રી કુમારી દ્ષ્ટિ પટેલનો આજે જન્મદિવસ છે. ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ નાં સૂત્રને આત્મસાત કરનારા માવતરની અપેક્ષાને ખરા અર્થમાં ફળીભૂત કરનાર આ ગૌરવવંતી દીકરીને તેનાં જન્મદિવસની હાર્દિક શુભેચ્છા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

