ઓલપાડ તાલુકા શિક્ષક સંગઠને કિરીટ પટેલને શુભેચ્છા પાઠવી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલ ઈન્ડિયા પ્રાયમરી ટીચર્સ ફેડરેશનનાં કાઉન્સિલર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં બાહોશ પ્રમુખ એવાં ઓલપાડ તાલુકાનાં સ્યાદલા ગામનાં રહીશ કિરીટભાઈ જયંતિભાઈ પટેલનાં વિદેશ ગમનની પૂર્વ સંધ્યાએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજય જરગલિયા, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ સહિત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારોએ શુભેચ્છા પાઠવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

