કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળા સિંગલખાચ ખાતે કાર્યક્રમ આજ રોજ યોજવામાં આવેલ હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સિટીના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ કેન્દ્ર દ્વારા ધ્વજ વિતરણ કરવામાં આવ્યું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

