સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં વિવિધ હોદ્દેદારોએ કિરીટભાઈ પટેલના સામાજિક ઉત્તરદાયિત્વની સરાહના કરી તેમને વિદેશગમનની હાર્દિક શુભેચ્છા પાઠવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલ ઈન્ડિયા પ્રાયમરી ટીચર્સ ફેડરેશનનાં કાઉન્સિલર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં બાહોશ પ્રમુખ એવાં ઓલપાડ તાલુકાનાં સ્યાદલા ગામનાં રહીશ કિરીટભાઈ જયંતિભાઈ પટેલનાં સ્વર્ગસ્થ ધર્મપત્ની શિલ્પાબેનનાં સ્મરણાર્થે સમસ્ત સ્યાદલા ગામ આદિવાસી સમાજનાં સૌજન્યથી તાજેતરમાં સ્થપાયેલ મહાનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનાં દર્શનાર્થે સ્યાદલા ગામે આવીને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં વિવિધ હોદ્દેદારોએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સૌએ કિરીટભાઈ પટેલનાં સામાજિક ઉત્તરદાયિત્વની સરાહના કરી તેમને વિદેશગમનની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી તે પ્રસંગની તસવીર.

તસવીર: વિજય પટેલ (ઓલપાડ)

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *