અભયમ 181.મહિલા હેલ્પ લાઇન ઉમરા દ્વારા મહિલા કમૅયોગી દિવસ ની પાંડેસરા GIDC સુરત ખાતે થયેલ ઊજવણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ 1 થી 8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઊજવણી નું આયોજન કરવામાં આવેલ છે નારી વંદન ઉત્સવના ભાગરૂપે મહિલા કમૅયોગી દિવસ નીમિતે પાંડેસરા આકાશ ડાઈન પેનટીંગ GIDC કંમ્પની ખાતે મેનેજર શ્રી જગદીશભાઈ સહયોગ થી કંમ્પની મા ધાગા કટીંગ કરતી બેનો સાથે ઊજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ એ ભાગ લીધો હતો.અભયમ ટીમ દ્વારા મહિલાઓ. ને અભયમ 181 મહિલા હેલ્પ લાઈન ની કામગીરી બાબતે માહિતી આપતા જણાવ્યુ હતું કે કોઇપણ મહિલા મૂશ્કેલી ના સમયે 181મહિલા હેલ્પ લાઇન માં કોલ કરી મદદ, માર્ગદર્શન અને બચાવ માટે કોલ કરી શકે છે

શારિરીક, માનસિક, કામ કામના સ્થળે જાતિય સતામણી કે ઘરેલુ હિંશા માં મદદ મેળવી શકાય છે . બિનજરૂરી કોલ મેસેજ કે છેડતી, લગ્નજીવન ના વિખવાદો માં પણ કૉલ કરી શકાય.સરકાર ની મહિલા લક્ષિ યોજનાનો ની પ્રાથમિક માહીતી પણ 181 મહિલા હેલ્પ લાઇન નંબર માંથી મેળવી સકાશે. આ ઊપરાંત સ્માર્ટ મોબાઈલ માં અભયમ એપ્લીકેશન ડાઉનલોડ કરી અભયમ સેવાઓ ઝડપથી મેળવી સકાય છે. તેની ચર્ચા કરી.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *