ઓલપાડના અંભેટા ખાતે હિન્દુ પવિત્ર ધાર્મિક વિધિ કન્યા પૂજા યોજાઈ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : કન્યા પૂજા એક હિન્દુ પવિત્ર ધાર્મિક વિધિ છે જે અંતર્ગત ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત અંભેટા પ્રાથમિક શાળામાં કન્યા પૂજન વિધિ કરવામાં આવી તે પ્રસંગની તસવીર.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

