મત્સ્યઉછેર તાલીમમાં ભાગ લેવા માંગતા યુવાનો,જૂથો અને મત્સ્યપલકો માટે અગત્યની જાહેરાત

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧, તાપી. મીઠા પાણીના આંતરદેશીય મત્સ્યઉછેર ક્ષેત્રે રસ ધરાવતા યુવાનો, સ્વસહાય જૂથ, તથા મત્સ્યપાલકોને માટે આંતરદેશીય મત્સ્યઉછેરની પ્રવૃતિઓને વેગ મળે અને યુવાનોમાં મત્સ્યઉછેર ક્ષેત્રે કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે સરકારશ્રી દ્વારા મંજૂર કરેલ પ્લાન યોજના ‘એસ્ટાબ્લીશમેન્ટ ઓફ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર યોજના અંતર્ગત તાલીમ અને મત્સ્યઉછેરની વિવિધ ટેકનોલોજીનાં નિદર્શન વર્ષ ૨૦૨૫-૨૬ માટે આયોજિત કરવાના છે. આ તાલીમમાં લાભ લેવા ઇચ્છતા સર્વે લોકોએ અત્રેની કચેરીને સંપર્ક મો. ૭૩૮૩૩૩૨૨૭૮ પર કરવા વિનંતી.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other