તાપી જિલ્લામાં યોજાનાર ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . તા. ૨ જૂન, સોમવાર. આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતની સામાન્ય/પેટા ચૂંટણીની પૂર્વતૈયારીની સમીક્ષાના ભાગરૂપે ચુંટણીલક્ષી કામગીરીના નિયંત્રણ દેખરેખ અને માર્ગદર્શન માટે નોડલ અધિકારીશ્રીઓની નિમંણુક કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે અધિક જિલ્લા ચુંટણી અધિકારી શ્રી આર. આર. બોરડની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી.

આ બેઠકમાં ચૂંટણીની કામગીરીમાં સંકળાયેલા તંત્રના અમલીકરણ અધિકારીશ્રી અને નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦૦૦૦૦૦

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *