ભાંડુત ગામનાં વતની ડૉ. ધર્મેન્દ્ર પટેલ વડોદરા ખાતે ગુજરાત સિને મિડિયા એવોર્ડથી સન્માનિત 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં વતની અને કોબા ગામની સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં ડૉ. ધર્મેન્દ્ર પટેલને વડોદરા ખાતે ‘રતનનું જતન’ ગુજરાત સિને મીડિયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. હંમેશા અનેકવિધ શૈક્ષણિક તથા સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી બાળકો તેમજ યુવાનોને પ્રેરણા પૂરી પાડનાર આ યુવા શિક્ષકને ઓલપાડ તાલુકાનાં શિક્ષક આલમે અભિનંદન પાઠવ્યા હતાં.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other