મત્સ્યપાલન બાબતની સરકારી યોજનાઓ અંગે જનજાગૃતિકરણ બેઠક

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા ૨૦૨૫-૨૬ માટેની મત્સ્યપાલન બાબતની સરકારી યોજનાઓ બાબતે જનજાગૃતિકરણની બેઠકનુ આયોજન તારીખ ૦૧-૦૨-૨૦૨૫ ના રોજ ઉકાઈ ખાતે યોજવામાં આવેલ હતું. આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે શ્રી વિક્રમભાઈ ગામીત સરપંચશ્રી, સિંગપૂર ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમ દરમિયાન ડો. સ્મિત લેન્ડે દ્વારા ૨૦૨૫-૨૬ માટેની મત્સ્યપાલન બાબતની સરકારી યોજનાઓ બાબતે ઉપસ્થિત રહેલ ગ્રામજનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ૨૨ જેટલા ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *