ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળામાં સુભાષચંદ્ર બોઝને શ્રધ્ધા સુમન અર્પણ

Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ૨૩ જાન્યુઆરીનાં દિને ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળામાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શાળાનાં આચાર્ય જ્યોતિબેન પટેલે બાળકોને નેતાજીનાં જીવનચરિત્રથી માહિતગાર કર્યા હતાં. સૌએ નેતાજીની તસવીર પર શ્રદ્ધાંજલિરૂપે પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.