વ્યારાના સરકુવા આશ્રમશાળા ખાતે મોડર્ન અને સ્યુટેનેબલ ખેતી પધ્ધતિઓ વિશે તાલીમ યોજાઇ

Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ વ્યારા તાલુકાની સરકુવા આશ્રમશાળા ખાતે ”Modern and Sutainable Ways Farming” વિષય અંગે તાલીમ યોજાઇ હતી. આ તાલીમ કાર્યક્રમમા તાપી જિલ્લા આશ્રમશાળા અધિકારી શ્રીમતી અનિતાબેન નાયક, બાગાયત અધિકારી શ્રીમતિ ઉર્વશીબેન વાઘેલા, ”ગીર” ફાઉન્ડેશન ગાંધીનગરના આસિ. પ્રો. કોર્ડીનેટર શ્રી નંદુભાઇ ખડીયા, તાપી જિલ્લા કોર્ડીનેટર શ્રી યોગેશભાઇ પટેલ, આશ્રમશાળાના આચાર્યશ્રી સમીરભાઇ ચૌધરી, શિક્ષક્ગણ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.