તાપી જીલ્લા સેવા સદન ખાતે હેલ્મેટ વગર વાહન હાંકનારા 108 ચાલકો દંડાયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નાયબ સચિવશ્રી સામાન્ય વહીવટી વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી (કાયદો અને વ્યવસ્થા) ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી એસ.ટી.બી ગુ.રા. ગાંધીનગરના પત્ર ક્રમાંક: ૧૮૬/STB/RB/F.No./ ટ્રાફીક નિયમો- અમલવારી/હેલ્મેટ/૯૮૬/૨૦૨૪ તા.૨૫/૧૦/૦૨૪ આધારે સરકારી કચેરીઓમાં દ્રીચક્રી વાહન મારફતે આવતા-જતાં અધિકારીઓ/કર્મચારીઓ/સ્ટાફ માટે વાહન ચલાવનાર તેમજ પાછળ બેસનારે હેલ્મેટ ફરજીયાત પહેરવા બાબતેનો હુકમ કરેલ હોય જે અનુસંધાને મે. કલેક્ટરશ્રી તાપી-વ્યારા તેમજ પોલીસ અધિક્ષકશ્રી તાપી-વ્યારાની સુચના આધારે તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ જીલ્લા સેવાસદન પાનવાડી, તાપી-વ્યારા ખાતે ટ્રાફિક શાખા, આર.ટી.ઓ. તથા વ્યારા પોલીસ સ્ટેશન દ્વારા સ્પેશ્યલ હેલ્મેટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું. આ ડ્રાઇવ દરમ્યાન જીલ્લા સેવાસદન ખાતે ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ/સ્ટાફ તથા અરજદારોને ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ કરવામાં આવેલ છે, આ ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી હાથ ધરી નીચે મુજબ કામગીરી કરવામાં આવેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other