સી.ઈ.ઓ. કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ સિંગલખાંચ કેન્દ્ર ખાતે તા. ૨૧ થી ૨૫ નવેમ્બર, ૨૦૨૪ સુધી તાપી ફિશ એક્ષપો ૨૦૨૪નું આયોજન
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ, સિંગલખાંચ કેન્દ્ર ખાતે આગામી ૨૧ થી ૨૫ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ તાપી ફિશ એક્ષપો ૨૦૨૪નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં તાપી જિલ્લાના માછીમારો, મત્સ્યપાલકો અને શાળાના વિદ્યાર્થીઓ સાથે અહીંના સ્થાનિક મુલાકાતીઓ આવશે. જેમાં આપશ્રીની અનુકુળતા મુજબ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા અને ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવા આગ્રહ સાથે વિનંતી કરાઈ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.