તાપી જીલ્લા લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની ક્ચેરી દ્વારા ભ્રષ્ટાચાર સામે કુનેહ દાખવનાર આચાર્ય કેતન શાહને સ્મ્રુતિ ભેટ અર્પણ કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ્રરોજ તાપી જીલ્લાની વ્યારા ખાતેની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વ્યારા ક્ચેરીના પી.આઇ. ચૌધરી મેડમ દ્વારા વર્ષ ૨૦૨૧- ૨૨ મા ભષ્ટચારની પોલ ખોલમાં તત્કાલ જિલ્લા શિક્ષણાધિકારી તાપીને ૧૦ લાખના લાંચ લેવાના પ્રયાસો ને નાકામયાબ બનાવી જેલ ભેગા કરીને ભષ્ટ અધિકારી સામે લડત આપવાની હિંમત દાખવી તેવા નીડર, સાહસિક તાપી જીલ્લાના વિદ્યાકુંજ વિદ્યાલયના આચાર્ય કેતનભાઇ શાહ દ્વારા ભષ્ટચારની પોલ ખોલ અભિયાનમાં ખુબ સુંદર અને શ્રેષ્ઠ કામગીરી કરી ઉપરાંત સમાજ્મા જાગ્રુતતાના સેમીનાર કરી સામાજીક અભિયાનની ચેતના ઉજાગર કરી તે બદલ ક્ચેરી અને પોલિસ વિભાગ દ્વારા આચાર્ય કેતનભાઇ શાહનુ ભ્રસ્ટાચારની પોલ ખોલ અભિયાનની શ્રેષ્ઠ કામગીરી બદલ સ્મૃતિ ભેટ અર્પણ ક્રરી વિશેષ સન્માન તેમની શાળાએ જઈને કરવામા આવ્યુ હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.