પરંપરાગત રંગોળી પ્રથા : લાભપાંચમની પૂર્વ રાત્રિએ આ પરંપરાગત રંગોળી સજાવટમાં વ્યસ્ત એક પરિવાર કેમેરામાં ક્લિક થયો

Contact News Publisher

દિવાળીનાં તહેવારોમાં રંગોળી બનાવવાની પરંપરા સદીઓ જૂની છે જે આજપર્યંત યથાવત છે. રંગોળી એ ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે જેને પેઢીઓથી સાચવવામાં આવી રહ્યું છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર રંગોળી બનાવવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાય છે. આ ઉપરાંત અનેક પ્રાદેશિક માન્યતાઓ અનુસાર હિન્દુ ઘર, આંગણ, શેરી તથા મંદિરોને કલાત્મક રંગોળીથી સજાવવામાં આવે છે. ઓલપાડ ટાઉન ખાતે લાભપાંચમની પૂર્વ રાત્રિએ આ પરંપરાગત રંગોળી સજાવટમાં વ્યસ્ત એક પરિવાર કેમેરામાં ક્લિક થયો તે પ્રસંગની તસવીર.

તસવીર: વિજય પટેલ (ઓલપાડ )

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other