કદોડ મિત્ર મંડળે ૨૦ દિવસથી ઘરે ઘરે જઈ જરૂરિયાત મંદોને શાકભાજી વહેંચી

Contact News Publisher

દરરોજ ૪૦૦ જેટલી શાકભાજી ની કીટ તૈયાર કરી અત્યાર સુધીમાં 8000 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(નિલય ચૌહાણ દ્વારા,  દેગડીયા-માંગરોલ)  : બારડોલી તાલુકાના કડોદ ગામના મિત્ર મંડળના અને સેવાભાવી લોકો ના સહયોગ થી ૨૦ દિવસથી દરરોજ રોજના અલગ અલગ ગામોમાં અલગ-અલગ શેરીઓમાં શાકભાજી kit પહોંચાડવાનો ભગીરથ સેવા યજ્ઞનો ઉ દા ત્રણ રુપ ચાલી રહ્યું છે કોરોના મહામારી ના કારણે સમગ્ર બારડોલી શહેર અને બારડોલી પ્રદેશ તેમજ આજુબાજુના કામરેજ તાલુકો પલસાણા તાલુકો અને ચોર્યાસી તાલુકાના ગામડામાં રહેતા જરૂરિયાત મંદ પરિવારોને તાજા લીલા શાકભાજી કે જે ખેડૂતોના ખેતર માંથી ડાયરેક્ટ ખરીદી કરી લોકો સુધી પહોંચવાનો કાર્ય ગુજરાત પ્રદેશ કોંગ્રેસના એસસી સેલના પ્રમુખ તરુણભાઈ વાઘેલા દ્વારા કડોદ ખાતે થી તેમના કડોદ મિત્ર મંડળ સાથે મળીને છેલ્લા ૨૦ દિવસથી લગાતાર આ સેવાયજ્ઞ કરાયો છે તરુણભાઈ વાઘેલા દ્વારા ખેડૂતોના ખેતર માંથી જ લીલા શાકભાજી જથ્થાબંધ ખરીદી કરી લેવાય છે ઉપરાંત માર્કેટમાં વેપારીઓ પાસેથી જથ્થાબંધ રીતે બટાકા અને કાંડા ખરીદીને દરરોજ ના 400 થી શાકભાજી ની કીટ તૈયાર કરી નક્કી થયેલા અલગ-અલગ ગામોમાં ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને તેમના ઘરે ઘરે અને મોહલ્લા અને શેરીમાં જઇ લોકોને વિતરણ કરવામાં આવી રહ્યું છે છેલ્લા ૨૦ દિવસમાં અત્યાર સુધીમાં 8000 જેટલી લીલી શાકભાજી કીટનું વિતરણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના એસ. સી સેલના પ્રમુખ તરુણભાઈ વાઘેલા અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં 8000 કીટ નું વિતરણ ઘરે ઘરે જઇ કરવામાં આવ્યો હોય એવા 8000 પરિવારોને લીલી શાકભાજી નો સીધો લાભ આપવામાં આવ્યો છે અને સાથે આ ટીમ દ્વારા ખાસ સોશિયલ સ્ટેશન પાલન તેમજ માસ્ક અને શેની ટાઈ જ ર નું ઉપયોગ કરવામાં આવ્યો છે રોજિંદા આ કાર્યક્રમ મુજબ આજરોજ કદોડ ગામડા મિત્ર મંડળ એ તો આજે લીલા શાકભાજીની 400 કીટ તૈયાર કરી ગામડાઓમાં રહેતા જરૂરિયાત મંદ પરિવારોને ઘરે ઘરે જઈ વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *