તાપી જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં બુહારી શાળાના વિધાર્થીઓ ઝળક્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ( SGFI ) તાપી જિલ્લા કક્ષાએ કબડ્ડી સ્પર્ધા ,U-14, U -17 ,U -19 ભાઈઓ/બહેનો ની કબડ્ડી સ્પર્ધા સાર્વજનિક.હાઈસ્કૂલ સોનગઢ ખાતે યોજવામાં આવી હતી. જે સ્પર્ધામાં શ્રી બી. ટી. & કે.એલ. ઝવેરી સાર્વ. હાઈ. બુહારી શાળાના વિદ્યાર્થીઓએ ,U -17 અને U-19 એજ ગૃપમાં જિલ્લા કક્ષાએ કુલ 22 ખેલાડીઓએ ભાગ લીધો. જેમાં
U – 17 એજ ગ્રુપ ચેમ્પિયન ટીમ
1. ચૌધરી આર્યન સુનિલભાઈ 11B
2. હળપતિ પિયુષ સુરેશભાઈ 11B
3. હળપતિ દિપક મહેશભાઈ 11B
4. ચૌધરી જસ બાબુસિંગભાઈ 12A
5. ગામીત પાર્થ યાકુભાઈ. 11B
6. પટેલ પ્રણય રાજુભાઇ 11B
7. અન્સારી મોબિન વાલોડ
8. રાઠોડ આર્યન રાકેશભાઈ વાલોડ
9. નિષાદ આદિત્ય વાલોડ
10. રાઈન અફતાબ 9
U-19 એજ ગ્રુપ બીજો નંબર
1. પટેલ સૂચિ રાકેશભાઈ 12A
2. ચૌધરી નિરાલી ધર્મેશભાઈ 12A
3. હળપતિ બિંદીયા વિજયભાઈ 10C
4. હળપતિ ધ્રુવી અજયભાઈ 10C
5. ચૌધરી દિયા સંજયભાઈ 9A
6. હળપતિ પૂજા લાલજીભાઈ 10A
7. ચૌધરી ખુશી રાજુભાઈ 10A
8. ચૌધરી યશ્વી વિપુલભાઈ 9A
9. ચૌધરી વિધિ વિનોદભાઈ 12A
10. ગામીત શ્રેયા જીતુભાઈ 9B
11. હળપતિ કિંજલ જીતુભાઈ 9D
12. ગામીત ભાવિકા કિશોરભાઈ 9D
કુલ 22 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં U -17 છોકરાઓ ની પ્રથમ નંબર અને U -19 બહેનો નો બીજો નંબર, મેળવી
તાપી જિલ્લા કક્ષાએ વાલોડ તાલુકાનું અને શ્રી બી.ટી એન્ડ કે. એલ. ઝવેરી સાર્વજનિક હાઈસ્કૂલ બુહારી નું નામ રોશન કરી શાળાનું ગૌરવ વધાર્યું .તે બદલ આ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શાળાના વ્યાયામ શિક્ષકશ્રી રતિલાલ એસ ગામીત તથા દર્શનાબેન બી.પટેલ ને બુહારી વિભાગ કેળવણી મંડળ તથા , શાળાના આચાર્યશ્રી વિજયભાઈ ડી. પટેલ તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન આપી સન્માનિત કરવામાં આવ્યા. તેમજ હવે પછી ગુજરાત રાજ્યકક્ષા ની સ્પર્ધામાં પણ બુહારી શાળા નુ તથાતાપી જિલ્લા નું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવવામા આવી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.