ડાંગ જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર તરીકે પ્રિયંકાબેન ભોયેની નિમણુંક કરાઇ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૧૧: ડાંગ જિલ્લાના મુળ ગાઠવી ગામના વતની શ્રીમતી પ્રિયંકાબેન બી.ભોયેની ડાંગ જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર તરીકે નિયુકતિ કરવામા આવી છે.

શ્રીમતી ભોયે આ અગાઉ ગણિત વિષયના શિક્ષિકા તરીકે ડાંગ તેમજ દાદરા નગર હવેલીની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા રખોલી ફરજ બજાવી ચૂક્યા છે. જિલ્લા કો-ઓર્ડીનેટર તરીકે નિમણુંક થતા ગ્રામજનોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *