અખિલ ગુજરાત આદિવાસી સમાજ તથા વ્યારા આદિવાસી મંચના સહયોગથી 70 પી.પી.ઈ. કીટ અર્પણ કરાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અખિલ ગુજરાત આદિવાસી સમાજના પ્રમુખશ્રી યગ્નેશભાઈ ટી.  પાવાગઢી  (મહુવા આદિવાસી મંચ) નલધરા તા. મહુવાના સહયોગ તથા વ્યારા આદિવાસી મંચ દ્વારા આજરોજ તાપી જિલ્લાના વહીવટી વિભાગના વડા જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા સિંહ તથા જિલ્લા આરોગ્ય અધીકારી હર્ષદ પટેલને કોવિડ 19 સંક્રમણ ના મુખ્ય યોદ્ધા કે જેમના સિરે જિલ્લાના તમામ જનતાના અરોગ્ય ની જવાબદારી છે એવા તમામ C H C તેમજ P H C ના ડોકટર્સ માટે 70 જેટલી PPE kit આપવામાં આવી અને અરોગ્ય વિભાગનો તમામ સ્ટાફ કોવિડ 19ની સારવાર આપવાની સાથે પોતાની જાતની કાળજી રાખે એવા હેતુ માટે અર્પણ કરાઈ હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other