ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત મોર હાઈસ્કૂલમાં સાડી ડે નું આયોજન

0
IMG-20240726-WA0024
Contact News Publisher

અલુણાવ્રતની ઉજવણીનાં ભાગરૂપે ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત મોર હાઈસ્કૂલમાં વિવિધ સ્પર્ધાઓ સહિત ‘સાડી ડે’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે શાળાની વિધાર્થીનીઓ પરંપરાગત સાડીનો પરિધાન સજી ખૂબજ ઉત્સાહપૂર્વક શાળાએ આવી હતી . શાળા પરિવારે સૌને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.

રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other