સરવર ગામે ‘શાળા પ્રવેશોત્સવ’માં બાળકોને પ્રોત્સાહિત કરતાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમ.ડી.

0
Screenshot_20240629_165536_WhatsApp
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : : તા.૨૯: રાજયના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાનાં “સરવર” ગામે ‘શાળા પ્રવેશોત્સવ’ના અંતિમ દિવસે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડીરેકટર શ્રી જયપ્રકાશ શિવહરેએ ઉપસ્થિત રહી, ગ્રામીણ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

રાજ્ય સરકારના ૨૧ માં ‘શાળા પ્રવેશોત્સવ’માં છેક રાજ્ય કક્ષાએથી છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ત્રણ ત્રણ દિવસથી ડુંગરાઓ ખૂંદી રહેલા M.D. શ્રી શિવહરેએ, શાળા પ્રવેશોત્સવના ઉત્સવનો હાર્દ સ્પસ્ટ કરી, સરકાર અને શિક્ષકોની સાથે સાથે, ગ્રામીણ વાલીઓને પણ જાગૃતિ કેળવવા આહ્વાન કર્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other