આહવા- બોરખેત રોડ પર કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો

0
Screenshot_20240613_083129_WhatsApp
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં આહવા- બોરખેત રોડ પર જોખમી વળાંક પર એક ક્રેટા કાર અને સ્પ્લેન્ડર મોટરસાયકલ સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અક્સ્માતનાં બનાવમાં ક્રેટા કાર અને મોટરસાયકલને જંગી નુકશાન થયુ હતુ. મતેમજ મોટરસાયકલ ચાલક સહિત એક સવારને ઈજા પોહચતા તેને આહવા સિવિલ હોસ્પિટલમાં સારવારનાં અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી..

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other