વીરપુરની વિદ્યાકુંજ માધ્યમિક અને ઉચ્ચ. મા. શાળામાં દીકરીઓના સ્વાસ્થ્ય આરોગ્ય વિભાગના સહયોગીઓ સાથે એડોલશન્ટ હેલ્થ એન્ડ વેલન્સ ડે ઉજવાયો

0
IMG-20240320-WA0001
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કલાનીકેતન ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા સંચાલીત વિદ્યાકુંજ વિદ્યાલય. વીરપુર શાળામાં આરોગ્ય વિભાગ દ્ધારા ધોરણ ૯ અને ૧૧ ની શાળાની દીકરીઓ માટે રાષ્ટ્રીય કિશોરીઓ સ્વાસ્થય કાર્યક્ર્મ અંતર્ગત એડોલશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ઉજવાયો.૧૦ થી ૧૯ વર્ષ ની કન્યાઓ ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. છીંદિયા દ્વારા આરોગ્યલક્ષી પરામર્શ કરવામાં આવ્યું. જેમાં કેન્દ્ર ના ડોકટર અને સ્ટાફ સહયોગી દ્વારા ૬૦ દીકરીઓ ને સમજ આપી રમત રમાડી, ટી શર્ટ આપી સ્વાસ્થય ચકાશ્યું.જેમાં શાળાના આચાર્ય, ગૃહમાતા ઉપસ્થિત રહ્યા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other