રાજ્યપાલશ્રીનું બાબરઘાટના હેલિપેડ ઉપર કરાયું સ્વાગત

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના સરહદી ઉચ્છલ તાલુકાના હરિપુરા ખાતે આયોજિત ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ માં પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાગત-અભિવાદન કરાયું હતું.

બાબરઘાટ ખાતેના હેલિપેડ ઉપર આવી પહોંચેલા રાજ્યપાલશ્રીનું તાપી કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહ, પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ અને પ્રશાસનિક અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.
—-

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other