સોનગઢ ખાતે ભવ્ય રંગારંગ કાર્યક્રમ થકી ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

0
IMG-20240126-WA0018
Contact News Publisher

વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા

(પ્રતિનિધિ દ્વારા, લ્યારા) :  તા.26: આજે ૭૫માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમ સોનગઢ ખાતે કરવામાં આવી હતી. જેમાં સમગ્ર જિલ્લાથી વિવિધ શાળાનું પ્રતિનિધિત્વ કરી શાળા કોલેજના બાળકો દ્વારા ભવ્ય રંગારંગ કાર્યક્રમ રજુ કરાયો હતો.

આ સાંકૃતિક કાર્યક્રમમાં સાર્વજનિક હાઈસ્કુલ, ઉખલદા, નુતન વિદ્યા મંદિર, સોનગઢ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢ, સાર્વજનિક હાઈસ્કુલ, સોનગઢ, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા, જ્ઞાનદીપ વિદ્યાલય ધજાંબા, સરકારી વિજ્ઞાન કોલેજ, સોનગઢના વિદ્યાર્થીઓએ ઉજવણીને પોતાની કલાકૃતિઓ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other