વઘઇ નગરના સેવાભાવી નવ યુવાનોએ ફાળો એકત્રિત કરી અનાજની કીટનુ વિતરણ કર્યુ

0
IMG-20200403-WA0049
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ નગરના સેવાભાવી નવ યુવાનોએ ફાળો એકત્રિત કરી રોંજીદી રોજી રોટી કમાઈ ને પેટીયું રડતા જરૂરીયાતમંદ ગરીબ પરિવારજનો ને અનાજની કીટનુ વિતરણ કરી માનવતા નું ઉદાહરણ પુરૂ પાડયું હતુ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *