ભાજપ મેડિકલ સેલ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે શિક્ષકોને CPRની તાલીમ અપાઈ

0
FB_IMG_1704027095851
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 31 ડિસેમ્બર ના રોજ ભાજપ મેડિકલ સેલ અને શિક્ષણ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકા ના શિક્ષકોને CPRની તાલીમ નું આયોજન વ્યારા કે કે કદમ હાઈસ્કૂલ ખાતે જિલ્લા પ્રભારી શ્રી મધુભાઈ કથીરિયા સાહેબ અને ધારાસભ્ય શ્રી મોહનભાઇ કોંકણી સાહેબ, જીલ્લા ભાજપ મહામંત્રી રાકેશ કાચવાલા, મહામંત્રી ડો નિલેશભાઈ ચૌધરી ની અધ્યક્ષતા માં રાખવામાં આવેલ હતી ,તેમાં નગરપાલિકા નાં સભ્યશ્રી ઓ મૃણાલ જોષી, પરેશ મીઠાવાળા, નગર ઉપપ્રમુખ રૂચિરભાઈ દેસાઇ હાજર રહ્યા..

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *