માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો વિષય પર બે દિવસીય તાલીમ યોજાઇ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યાર) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ કેન્દ્ર દ્વારા, બે દિવસીય તાલીમ “માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો” આયોજન તારીખ ૨૫- ૨૬ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ તાપી જિલ્લાના ટાપરવાડા ગામના કરવામા આયો. સદર કાર્યક્રમમાં પદ્મશ્રી શ્રીમતી રમીલાબેન ગામિત મુખ્ય મેહમાન તેમજ સેન્ટર ઓફ એક્સલન્સ ઉકાઈ ના વડા ડો. સ્મિત લેન્ડે હજાર રહેલ હતા. ડો. સ્મિત લેન્ડે અને એમની ટીમ દ્વારા માછલીઓથી બનતી વિવિધ વાણગિયો બનાવમાં આવશે. સદર તાલીમ ખરેખર અત્રેના વિસ્તારના બહનો માટે વ્યાવસાયિક દૃષ્ટિએ ભવિષ્યમાં ફાયદા કારક થશે.