સ્વચ્છતા હી સેવા : તાપી જિલ્લાના ડોલવણ તાલુકા ખાતે આવેલ સરકારી લાઇબ્રેરીની આસપાસ સામુહિક સાફ સફાઈ અભિયાન હાથ ધરાયુ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.12: ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તાપી જિલ્લાના ડોલવણ તાલુકા ખાતે આવેલ સરકારી લાઇબ્રેરીની આસપાસ સામુહિક સાફ સાફ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમા ગ્રામજનોએ બહોળી ભાગીદારી નોધાવી ‘સ્વચ્છ ગુજરાતથી સ્વચ્છ ભારત’ની સંકલ્પના ચરિતાર્થ કરવામાં સહભાગી બન્યા હતા.
૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other