તાપી ૧૦૮ તથા ખિલખિલાટ કર્મચારી દ્વારા શ્રમદાન સ્વચ્છતા અભિયાન સ્વચ્છ ભારત દિન ની ઉજવણી કરવામાં આવી

0
IMG-20231001-WA0016
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તાપી જિલ્લામાં ૧૦૮ તથા ખિલખિલાટના કર્મચારી દ્વારા શ્રમદાન સ્વચ્છતા અભિયાન સ્વચ્છ ભારત દિન નિમિત્તે તાપી જિલ્લાની દરેક 108 અને ખિલખિલાટ એમ્બ્યુલન્સની સાફ સફાઈ તથા મેડિકલ ના સાધનો, સ્પાઈન બોર્ડ, સ્ટેચર, ઇન્સ્ટ્રુમેન્ટ તમામ સાધનોની સાફ-સફાઈ કરી અને સાથે -સાથે મિશન ઓફ સેવિંગ લાઇફ નો સંકલ્પ લઈને દિનની ઉજવણી કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *