ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી તરીકે ફરી તાપી જિલ્લાના કેતન શાહની વરણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા નવા હોદ્દેદારોની આગામી બે વર્ષ 2023-2025 સુધી જુદા જુદા હોદ્દા ની નિમણૂક કરવામાં આવી. જેમાં રાજ્ય ના મહામંત્રી તરીકે ફરી તાપી જિલ્લા ના કેતન શાહ ની વરણી કરવામાં આવી. તાપી જિલ્લા શાળા સંચાલક મંડળ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other