જી. આઈ. પી. સી. અેલ. કંપનીના કર્મચારીઓની ગાડી શાહ ગામે પલટી ગઈ

Contact News Publisher

કંપનીના દસ કર્મચારીઓ અને ડ્રાઇવર સહિત 11નો સામાન્ય ઇજા સાથે ચમત્કારિક બચાવ થયો હતો.

(નિલય ચૌહાણ દ્વારા,  માંગરોલ-દેગડીયા)  : માંગરોળ અને નાની નરોલી રાજ્ય ધોરીમાર્ગો ઉપર શાહ ગામના પાટીયા નજીકના. Gipcl કંપનીના કર્મચારીઓની ગાડીના ડ્રાઈવર રે અચાનક સ્ટેરીગ ઉપ નો કાબુ ગુમાવતા ગાડી ગટરમાં પલટી મારી ગઈ હતી પરંતુ સદનસીબે ડ્રાઈવર સહિતના કંપનીના 11 જેટલા કર્મચારીઓનું સામાન્ય ઈજાઓ સાથે આબાદ બચાવ થયો હતો. નાની નારોલી ખાતે કાર્યરત gipcl કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા પદયુમનસિંહ વજુભા જાડેજા ગુરુવારે રાત્રે નવ કલાકે નાની નરોલી થી સહકર્મચારીઓ સાથે ટાટા સુમો ગાડી માં વાલીયા લિગનાઈટ માઇન્સ ઉપર જઈ રહ્યા હતા ત્યારે શાહ ગામે નજીક ડાઇવરે અચાનક સ્ટેરીગ ઉપરના કાબુ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં ગટરમાં પલટી ગઈ હતી પરંતુ સદનસીબે જાનહાનિ થઇ ના હતી ગાડીમાં સવાર 10 કર્મચારીઓ અને ડ્રાઇવર સહિત તમામને સામાન્ય ઈજાઓ થઈ હતી સિક્યુરિટી ઓફિસર પધ્યું મનસિંહ જાડેજાને પણ સામાન્ય ઇજા થઇ હતી તેઓ હાલ સુરતના હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *