ITI ઉચ્છલ ખાતેની સરકારી/ગ્રાન્ટ ઇન-એઇડ/સ્વનિર્ભર સંસ્થાઓમાં ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રકિયા માટે ૩૧મી સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.૨૨ રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉચ્છલમાં પ્રવેશસત્ર ઓગસ્ટ-૨૦૨૩માં ઓનલાઇન માટે પ્રવેશના ચોથા રાઉન્ડ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરી / રજીસ્ટ્રેશન ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવવા માટેની તારીખ:૨૩/૦૮/૨૦૨૩થી તારીખ:૩૧/૦૮/૨૦૨૩ છે, પ્રવેશ વાંચ્છુક ઉમેદવારોને સંસ્થા ખાતેથી પ્રવેશ સંબંધિત માર્ગદર્શન પુરું પાડવામાં આવશે.તેમજ ઓનલાઇન પ્રવેશ ફોર્મ વિના મુલ્યે ભરી આપવામાં આવશે. વધુ માહિતી માટે સંસ્થાનો રૂબરૂમાં સંપર્ક કરવો. અથવા મો.નં. ૯૦૯૯૦૪૪૯૧૭ , ૯૮૨૫૧૯૦૦૦૭ ઉપર સંપર્ક કરવાનો રહશે એમ આચાર્યશ્રી ઔદ્યોગિક તાલિમ સંસ્થા ઉચ્છલની અખબારી યાદીમાં જણાવાયું છે.
000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *