તાપી જીલ્લાનાં અધિકારીઓ કોઈની વાત સાંભળતા નથી : ધારાસભ્ય મોહનભાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં મહુવા વાલોડ વિસ્તારના ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયાની વાત અધિકારીઓ નહિ સાંભળતા હોવાના આક્ષેપો.

વાલોડ તાલુકાના બુહારી ગામના તળાવ માં 9 ઓગસ્ટના રોજ ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કેટલાક લોકો દ્વારા મુકાઈ હતી. બાબા સાહેબ કાયદા ના ઘડનારા હતા કાયદા ને તોડનાર નહિ હતા અને મૂર્તિ મૂકનાર લોકો એ કાયદાનું પાલન નથી કર્યું.  કલેકટર અને જિલ્લા પોલીસ વડા ધારાસભ્ય નું કહેલું નહિ માનતા હોવાનો આક્ષેપ કર્યો. તાપી જિલ્લા માં વહીવટીકરણ જેવું કશું જ નથી. તાપી જિલ્લામાં કાયદા જેવું કંઈ રહ્યું નથી. દુઃખ સાથે મારે કેહવું પડે અધિકારીઓ કોઈની વાત સાંભળતા નથી. જિલ્લા એસપી ફોન પણ નહિ ઉંચકતા હોવાનું નિવેદન આપ્યું. જે મુદ્દા પર ધારાસભ્ય એ સંકલન માં ધારદાર રજૂઆત કરી મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને પણ પત્ર લખ્યો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *