માંડવી વન વિભાગ દ્વારા ગેરકાયદેસર ખેરના લાકડા વહન કરતી ટાટા પીકઅપ ઝડપી પાડી

Contact News Publisher

(નિલય ચૌહાણ દ્વારા,  ડેગદિયા) :  નાયબ વન સંરક્ષકશ્રી સુરત પુનિત નેયર સાહેબને મળેલ ગુપ્ત બાતમીના આધારે તથા મદદનીશ વન સંરક્ષક મોબાઈલ સકવોડ માંડવીશ્રી સુરેન્દ્રસિંહ કોસાડા સાહેબના મા ગ્ દર્શન હેઠળ માંડવી દક્ષિણ રેન્જના રેન્જ ફોરેસ્ટર ઓફિસરશ્રી ઉપેન્દ્રસિંહ રાહુલજી તથા ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર જેતપુર પ્રશાંતભાઈએ બારોટ ખો ડા બા ,2 રાઉન્ડર ઇન્ચાર્જ ફોરેસ્ટર શ્રીમતી ઉષાબેન એન ચૌધરી અને ખોળાબા,2 રાઉન્ડ બીટગાર્ડ ભારતીબેન અને પીપલવાળા રાઉન્ડના બીટગાર્ડ કપિલ ભાઈ એસ ચૌધરી તથા રોજમદારો સાથે આજરોજ તારીખ 13,2,2020 ના સાંજના સમયે ટીમ બનાવીને અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાં હતા એ સમયે દરમિયાન સાંજના 7:00 કલાકે માંડવી દક્ષિણ રેન્જનો સ્ટાફ અને માંગરોળ રેંજના સ્ટાફ સાથે બાતમીના આધારે પેટ્રોલિંગ કરાતા ખોડા બા.2 રાઉન્ડર નાપા તલ ગામેથી પીછો કરતા માંગરોલ તાલુકાના ર તો લા ગામ પાસે જય કાયદેસર ખેરના મુદ્દામાલ વાહટોક કરતા ટાટા પીક અપ gj 16. V.5842 રતોલા ગામે તાલુકો માંગરોલ ડાઇવર વાહન મૂકી ભાગી છૂટેલા હતો ગાડીના દરવાજા ખોલી તપાસ કરતા ખેર નંબર.31 ઘ.મી.1.373 રકમ રૂપિયા 34.325 અને વાહન ની કિંમત 80000. મોદા માલ સાથે મળી કુલ.1.14.325 થવા પામેલા છે જે
ઉપરોક્ત બાબતે ભારતીય વન અધિનિયમ 1927 ને કલમ 41 2 બ હેઠળ વાહનની અટક કરેલ છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *