માંડવી દિવાળીબા સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ માટે સેમિનાર યોજાયો
(નિલય ચૌહાણ દ્વારા, ડેગદિયા) : માંડવી દિવાળીબા સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ માટે સેમિનાર યોજાયો જેમાં કોલેજના 450 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ માહિતી મેળવી.
માંડવી એજ્યુકેશન સોસાયટી દ્વારા ચાલતી દિવાળીબા સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ સ્વનિર્ભર બને તે માટે જરૂરી વ્યવસાય માર્ગદર્શન માટે એક સેમિનારનો આયોજન કરવામાં આવ્યું હતું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ડિયન એરફોર્સમાં હાલ સાયન્સ વિભાગ ના વિદ્યાર્થીઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ ભરતીનો પણ દિવાળીબા કોલેજના વિદ્યાર્થીઓ લાભ લાઈવ શકે એવા આશયથી યોજાયેલા સેમિનારમાં એરફોર્સ ભ ર તી પકરિયા ની વિસસ્તુત સમાજ આપી હતી તથા એરફોસ માં જોડાવાથી થતા લાભો અંગે માહિતી આપી હતી સુરતથી પધારેલ એપ્લોમેંટ ઓફિસના આસિસ્ટન્ટ ડાયરેક્ટર બીપીનભાઈ દ્વારા આ ઉપરાંત સરકારી નોકરી માટે ઉમડા ટકો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન કર્યા હતા દિવાળી બા સાયન્સ કોલેજના 450 જેટલા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની tips આપી હતી આચાર્ય ડોક્ટર જીગ્નેશ રાવલે વિદ્યાર્થીઓને પોતાસહિત કર્યા હતા જ્યારે સંસ્થાના પ્રમુખ ડોક્ટર વાસુદેવ ભાઈ જો ખાખર મંત્રી નલીનભાઈ શાહ વિદ્યાર્થીઓના ભવિષ્યની ઉજવળ કાર કિદી માટેના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા