સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને HMAI વ્યારા યુનિટ દ્વારા થેલેસેમિયા ટેસ્ટીંગ કેમ્પ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૧૮મી જુલાઈ ૨૦૨૩ ના રોજ સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા અને HMAI વ્યારા યુનિટ દ્વારા ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી તાપી ડીસ્ટ્રીકટના સહયોગથી સ્વ. અનિલભાઈ મગ્નભાઈ શાહને તેમની ૧૪મી પૂણ્યતિથિએ પ્રથમવર્ષ બી.એચ.એમ.એસ.ના વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ટેસ્ટીંગ કેમ્પનું આયોજન કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

આચાર્ય ડૉ. જયોતિ રાવના માર્ગદર્શન હેઠળ ડૉ. સ્વપ્નીલ ખેંગાર અને પ્રવૃત્તિ સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other