યુવા ઉત્સવ-૨૦૨૩માં વ્યારાની ખુશી રાજપૂત પ્રથમ ક્રમાંક મેળવ્યો

0
IMG-20230717-WA0018
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારત સરકારનાં યુવા કાર્યક્રમ અને ૨મત–ગમત વિભાગ અંતર્ગત ચાલતા ને યુવા કેન્દ્ર,તાપી દ્રારા યુવા ઉત્સવ–૨૦૨૩ ગર્વમેન્ટ નર્સીંગ કોલેજ, વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વકૃત્વ સ્પર્ધા,કાવ્ય સ્પર્ધા, ફોક ડાન્સ,ચિત્રકળા, ફોટોગ્રાફી વિગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં તાપી જિલ્લાનાં યુવક/યુવતીઓએ ભાગ લીધો હતો. વકૃત્વ સ્પર્ધામાં ખુશી અજયસિંહ રાજપૂતનો પ્રથમ નંબર આવ્યો હતો. ખુશી રાજપૂત હાલ દિલ્હી યુનિવર્સિટીમાં કોલેજનાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *