બારડોલી વિભાગમા વિભાગીય પોલીસ અધિકારી આર.એન. સોલંકીનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું
Contact News Publisher
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા) : સુરત જિલ્લા ના માંગરોલ મુકામે 71 મા જિલ્લા કક્ષા ના પ્રજાસત્તાક દિન ની ઉજવણી માનનીય મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા ની ઉપસ્થિતિ મા કરવામાં આવી હતી જ્યાં સુરત જિલ્લા ના બારડોલી વિભાગ મા વિભાગીય પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી આર એન સોલંકી નું કે જેમણે કડોદરા પોલીસ સ્ટેશન મા નોંધાયેલ બાળક વિરુદ્ધ જાતીય અપરાધ ના ગુન્હા ના આરોપી ની ગણતરી ના સમય મા અટક કરેલ તેમજ ગંભીર આક્ષેપો વાળી અરજી મા ગુન્હો દાખલ કરાવી અરજદાર ને ન્યાય અપાવેલ જે બદલ માનનીય મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા ના હસ્તે પ્રસંશા પત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું