કામધેનું યુનિવર્સીટી, ઉકાઈ ખાતે વિશ્વ યોગા દિવસની ઉજવણી કરાઈ

0
IMG-20230621-WA0002
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસેલન્સ ઇન અક્વાકલ્ચર કામધેનું યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી આજ રોજ કરવામાં આવી. સદર કાર્યક્રમમાં કામધેનુ યુનિવર્સીટીના કાર્યપાલક ઇજેનેરીશ્રી સંજયભાઈ ચાદણે તેમજ સેન્ટર ઓફ ઍક્સલન્સના વડા ડો. સ્મિત લેન્ડે અને અન્ય સ્ટાફગણ હાજર રહેલ હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *