તાપી : નિઝરના વેલ્દા ગામ ખાતે ફાઈટ ગ્રુપ શાખાનું ઓપનિંગ કરાયું

0
20230615100403_IMG_6381
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના વેલ્દા ગામ ખાતે ગત રોજ ફાઈટ ગ્રુપ શાખા ઓપનિંગકરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મા. નાનાભાઈ સાળવે ( ફાઇટ ગ્રુપના સંસ્થાપક અધ્યક્ષ મહા. રાજ્ય ), મા. ગણેશભાઈ સાળવે(ફાઇટ ગ્રુપના શિરપુર નગરસેવક ), દેવાનંદભાઈ સાળવે( ફાઈટ ગ્રુપના તાપી જિલ્લા અધ્યક્ષ ),કમલેશભાઈ સાળવે (ફાઈટ ગ્રુપમાં નિઝર તાલુકા અધ્યક્ષ ),રાહુલભાઈ પાડવી (ફાઈટ ગ્રુપના કુકરમુંડાતાલુકા અધ્યક્ષ ),પકંજભાઈ આહીરે (ફાઈટ ગ્રુપના કુકરમુંડા તાલુકા સચિવ ),ચેતનભાઈ સાળવે (ફાઈટ ગ્રુપના તાપી જિલ્લા સચિવ ), ગોકુલભાઈ પાનપાટીલ (ફાઈટ ગ્રુપના નિઝર તાલુકા અધ્યક્ષ ),નરેશભાઈ પાડવી (ફાઈટ ગ્રુપના કુકરમુંડા તાલુકા ઉપઅઘ્યક્ષ ), અર્જુનભાઈ ગાવિત (ફાઈટ ગ્રુપના કુકરમુંડા સહસચિવ),સિદ્રદિપભાઈ મહિરે (ફાઈટ ગ્રુપના નિઝર તાલુકા સચિવ),સુનિલભાઈ ગાવિત (ફાઈટ ગ્રુપના કુકરમુંડા તાલુકા સલાગાર ) તથા યોગેશભાઈ રાજપૂત (દેવાળા )આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને ગ્રામજનોને ફાઇટ ગ્રુપ દ્રારા અભિનંદન પાઠવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *