હવસનો ભોગ બનનાર મોડાસાની દીકરી કાજલને ન્યાય અપાવવા કોસંબા માંગરોળમાં જંગી રેલી

Contact News Publisher

દલિત બહુજન સમાજ રાજપૂત સમાજ તેમજ મુસ્લિમ દ્વારા રેલી કાઢી મામલતદાર મામલતદાર ને આવેદન

દબાણમાં આવ્યા વગર મજબૂત ચાર્જશીટ રજૂ કરવા કરવામાં આવે તેવી પ્રબળ માંગ

(નિલય ચૌહાણ દ્વારા, ડેગડીયા માંગરોલ) :  માંગરોલ-મોડાસાની દીકરી કાજલ સાથે દુષ્કર્મ આચર્યા બાદ કરી કરપીણ હત્યા કરવાના મામલે હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં કરવામાં નહીં આવતા સમગ્ર રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે કોસંબા ખાતે એ માંગરોળ તાલુકાના દલિત બહુજન સમાજ રાજપૂત સમાજ તેમજ મુસ્લિમો દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદન પાઠવી કાજલના પરિવારજનોને ન્યાય આપવાની માંગ ઉચ્ચારી હતી.તાજેતરમાં મોડાસા નજીકના અમરાપુર ગામે રહેતી કાજલ કાજલ નામની દલિત દીકરીનું ચાર હવસખોરોએ પોતાની હવસ સંતોષયા બાદ તેની કરપીણ હત્યા કરવામાં આવતા સર્વ સમાજમા રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ સમગ્ર આ મામલે હવસખોરની ધરપકડ થાય એ માટે કોસંબાથી આંબેડકર પ્રતિમાં નજીક એકત્ર થઇ જાહેર સભા સંબોધી કોસંબાથી મોટરસાયકલ રેલી સ્વરૂપે માંગરોળ પહોંચી મામલતદાર ને આવેદન આવેદનપત્ર પાઠવ્યું હતું કોસંબા તરસાડી કુવાડા સાવા પીપોદરા સહિત ના વિસ્તારોના દલિત આગેવાનો કાર્યકરો રાજપૂત સમાજ અને જ જમિયત. ઉ લમાં.એ. હિન્દના સભ્યો તેમજ કેટલાક મુસ્લિમો પણ આ રેલીમાં જોડાયા હતા. આવેદન પત્રમાં જણાવ્યા  મુજબ મોડાસાના. અ મ રા પુર. ગામે રહેતી અને મોડાસામાં કોમ્પ્યુટર કરવા જતી એક દલિત દીકરી નામે કાજલ નો આરોપી વિમલ ભરત ભરવાડ. દર્શન ભરવાડ. સતીશ ભરવાડ તથા જીગર દાવ્રા. અપહરણ કરી ને તેના પર સામૂહિક દુસ કં મ ગુ જા રી. તેની ઘાટ કી અને નિ મ્ મ રીતે હત્યા કરી દેવાઈ છે મોડાસા ટાઉન પી.આઈ રબાળી એ. પણ મુ તક ના પરિવાર જનો અને સમાજના લોકો દવરા. આપવામાં આવેલી ફરિયાદને ગંભીરતા પૂર્વક નહીં લઈને પરિવારજનો પણ આવેલી એક આપવિતી  સમયે પીડિત પરિવારને ને પડખે ઉભા રહી ન્યાય અપાવવાને બદલે આરોપીઓને છાવરીને. પરિવારને પડતા ઉપર પાટુ માર્યું છે ત્યારે આ કેસના આરોપીઓની તાત્કાલિક ઘરપકડ કરવામાં આવે એવી માંગ ઉઠી છે. મોડાસા પી.આઈ. રબારી ને સસ્પેન્ડ કરવાની માગ.. મોડાસા ટાઉન ના જાતિવાદ માનસિકતા ધરાવતા પી.આઈ. રબારી ને તાત્કાલિક આસરથી સસ્પેન્ડ કરવામાં આવે તથા ભવિષ્યમાં કોઈપણ દીકરીઓ આવા બનાવો ના ભોગ ન બને તે માટે આગોતરા જરૂરી પગલા લેવામાં આવે દલિતો વિરોધ થતા આવા અત્યાચારો તાત્કાલિક બંધ કરવામાં આવે અને આ કેસમાં કોઈપણ પ્રકારના દબાણમાં આવ્યા વગર મજબૂત ચાર્જશીટ રજુ કરવામાં આવે તે વી. માંગ ઉઠી છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *