નિઝર તાલુકાના વેલ્દા ગામ અને રાયગઢ ગામમાં જાહેર શૌચાલય બન્યા જર્જરિત

Contact News Publisher

નિઝર તાલુકાના વેલ્દા ગામ અને રાયગઢ ગામમાં જાહેર શૌચાલયની યોગ્ય માવજતના અભાવે બન્યા જર્જરિત

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા ) : નિઝર તાલુકાના વેલ્દા ગામ અને રાયગઢ ગામમાં જાહેર શોચાલય, મુતરડી વર્ષોથી જંજીરાત થઈ રહ્યા છે, જાહેર શોચાલય, મુતરડીમાં પાણીની સુવિધા નથી, કે પછી પાણીની ટાંકી કેમ મુકવામાં આવી નથી, સરકારશ્રી જાહેર સૌચાલય, મુતરડી માટે લાખોની ગ્રાન્ટ ફાળવામાં આવે છે. પરંતુ સરપંચ, તલાટી અને અધિકારીઓએ લાખોની ગ્રાન્ટમાં 40%નું કામોં બતાવે છે.તો પછી કેવી રીતે જાહેર શોચાલય, મુતરડીનું કામ સારુ બની શકે? તો પછી કેમના જાહેર શોચાલય, મૂતરડીમાં દરવાજો નથી, પાણીની ટાંકી નથી, પાણીની સુવિધા નથી, નળ કનેક્શન નથી, પેવર બોલ્ક નથી, તો એને કહેવાય વિકાસ ? જાહેર શોચાલય, મુતરડી સાફ કરવામાં આવતું નથી, એટલા માટે જાહેર શોચાલય, મૂતરડીમાં વર્ષોથી ગન્દગી જમા થઈને મચ્છરોનો ઉપદ્રવ્યો બની ગયો છે.વેલ્દા અને રાયગઢ ગામમાં મુસાફરી આવનાર લોકો કે પછી સ્ત્રીઓ જાહેર શોચાલય, મુતરડીની હાલત જોઈને ખુલ્લી જગ્ગામાં લોકો કે પછી સ્ત્રીઓ શોચ કરવા માટે બહાર જવા પડી છે,હાલમાં પણ જાહેર શોચાલય, મુતરડી જોવામાં આવે તો અધિકારીઓને ખબર પડશે કે દુનિયામાં ટેક્નોલોજી વધી ગયી છે, નિઝર તાલુકાના ગામોમાં ટેક્નોલોજી ઘટી ગયી છે, અધિકારીઓને ખબરજ નથી કે ગામને દેવલામેન્ટ કરવામાં આવે છે, છતાં પણ અધિકારીઓએ જાહેર શોચાલય, મુતરડી આજદિન સુધી સુધારી શક્યા નથી? જાહેર શોચાલય, મૂતરડીમાં પણ લાખોના ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. જાહેર શોચાલય,મુતરડીને કેમ સાફસફાઈ કરવામાં આવતું નથી? આ પ્રશ્ન આધિકારીઓ અને ગામના સરપંચ, તલાટી પર ઉભા થાય છે. જાહેર શોચાલય, મુતરડીમાં ગન્દગી, કચરો, મચ્છરોનો ઉપદ્રવો વગેરે જોવા મળે છે. અવરજવર કરનાર લોકોને ગન્દગી અને દુર્ગન્દ્દનો સામનો કરવા પડી રહ્યો છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *