નવા બાગ નું ખાતમુહૂર્ત કરતા પાલિકા પ્રમુખ
Contact News Publisher
(ભાવેશ મુલાણી, અંકલેશ્વર. દ્વારા)
ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૪ માં સર્વોદય સોસાયટીમાં નવા બાગ નું ખાતમહુર્ત ભરૂચ નગરપાલિકા શ્રીમતી સુરભીબેન તમાકુવાલા ના વરદ્ હસ્તે કરવામાં આવ્યું જેમાં બાગ બગીચાના ચેરમેન શ્રીમતી નિનાબેન યાદવ વોર્ડ ના સભ્યશ્રીઓ રાજશેખરભાઈ, હેમેન્દ્રભાઈ, મનુબેન રાણા,મુખ્યઅધિકારી શ્રી સંજયભાઈ સોની,અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો હાજર રહ્યા