જિલ્લાના ૧૦૪૯ આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણવાડી બહેનો અને બાળકો દ્વારા હોળીની ઉજવણી

0
IMG-20230306-WA0005
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા..૦૬: જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ કચેરી તાપી દ્વારા પોગ્રામ ઓફિસરશ્રી તન્વી પી. પટેલના માર્ગદર્શન હેઠળ પુર્વ પ્રાથમિક શિક્ષણના ભાગરૂપે હોળીની ઉજવણી તાપી જિલ્લાના ૧૦૪૯ આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણવાડી બહેનો અને બાળકો દ્વારા કરવામાં આવી હતી. જેમાં પ્રાકૃતિક રંગો અને ફુલોનો ઉપયોગ કરીને રંગોત્સવમાં ભુલકાઓએ એકબીજા ઉપર ફુલોની વર્ષા કરી હોળી ઉત્સવમાં સહભાગી થયા હતા. તાપી જિલ્લાના ૨૨૨૨૪ બાળકો અને વર્કર બેહેનોએ ઉત્સાહભેર હોળીના ઉત્સવની ઉજવણી કરી બહેનોએ બાળકોને હોળી ઉત્સવ વિશે માહિતી આપી હતી.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other