જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી વિરપુર વિધ્યાકુંજ વિધ્યાલય ખાતે કરી

0
IMG-20230228-WA0015
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  આજરોજ તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વીરપુર ફાટક ની શાળા માં વિજ્ઞાન દીવસ ની ઉજવણી કરવામાં આવી.જેમાં શાળાની વિધાર્થીઓ દ્વારા રાસાયણિક પદાર્થો અને જીવ વિજ્ઞાન ના પ્રયોગો કરી પ્રદર્શન કર્યું હતુ જેમાં ચાર જેટલી એન્ટ્રી ઓ હતી. દરેક એ ખૂબ સરસ રીતે તેનો પ્રતિભાવ આપ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *