પરણિત પુરુષ સાથે લગ્ન કરવાની જીદે ચડતા અભયમ તાપી મદદે

0
181ઋ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ વિસ્તારમાં એક ગામ થી ગામના આગેવાન દ્વારા 181 માં ફોન કરીને જાણ કરતા 181 ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાઉન્સિલિંગ કરી તે દરમિયાન તેમણે જણાવેલ કે તેમની દીકરી ઘર કામ કરે છે અને માતા પિતા મજૂરી કામ કરી ગુજરાત ચલાવે છે એક વર્ષથી ગામના એક પરણીથી યુવક સાથે પ્રેમ સંબંધ છે અને યુવક પરણિત અને તેમની એક છોકરી છે છતાંય યુવતી પરણિત યુવક સાથે લગ્ન કરવા જીત પકડી છે જેથી ગામના આગેવાનો તથા વડીલો દ્વારા સમજાવવાનો પૂરો પ્રયત્ન કરેલ પરંતુ સમજવા ન માંગતી યુવતી ને સમજાવવા માટે ગામના આગેવાન દ્વારા 181 ની ટીમને જાણ કરેલ 181 ની ટીમ દ્વારા સ્થળ પર યુવતીનું કાઉન્સિલિંગ કરીને સમજાવેલ છે યુવતીના સામો પક્ષ અને તેમના માતા-પિતાને સમજાવેલ છે જેથી યુવતી તથા સામો પક્ષ આ જ પછી તેમની સાથે કોઈ પણ સંબંધ રાખશે નહીં અને મોબાઈલથી કોન્ટેક્ટ કરશે નહીં તેમજ માતા પિતા સાથે શાંતિથી રહેશે અને તેમના કીધા પ્રમાણે ચાલશે તેમની ભૂલ સ્વીકારી બાંહેધરી આપી હતી અને યુવતીના સામા પક્ષને સમજાવેલ ફરી આવી રીતે કોઈપણ યુવતી ની જિંદગી બગાડવી નહીં તેની સમજ આપી હતી અને તેમણે પણ બાહેન્દરી આપી હતી કે હવે પછી યુવતી સાથે કોઈપણ પ્રેમ સંબંધ રાખીશ નહીં જેથી બંને પક્ષો વચ્ચે સમાધાન કરેલ છે અને કાયદાકીય સમજ અપાય છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other