સોનગઢ : સુરત ધુલીયા હાઈવે નં.-NH-53 માર્ગ ઉપર અનધિકૃત કટોને બંધ કરાયા

અનઅધિકૃત કટ, ઈસ્લામપુરા ટેકરા, સોનગઢ.
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત ધુલીયા હાઈવે નં.-NH-53 ઉપર સોનગઢ વિસ્તારમાં આવેલ જેસીંગપુરા ટેકરા તથા નવા RTO ચેક પો.સ્ટ. ઉપર આવેલ અનઅધિકૃત કટ બાબતે NHI અધિકારીશ્રી. ઓને પત્ર વ્યવહાર કરતા આજ રોજ NHI અધિકારીશ્રી. દ્વારા અનઅધિકૃત કટ (૧) ઈસ્લામપુરા ટેકરા (૨) પાસેના કટ રીપેરીંગ કરી બંધ કરવા યોગ્ય પોલીસ બંદોબસ્ત સાથે રાખી ઉપરોક્ત બન્ને અનધિકૃત કટોને બંધ કરવામાં આવેલ છે.
અનઅધિકૃત કટ, નવા RTO ચેક પો.સ્ટ., સોનગઢ.