પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલનો તાપી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

Contact News Publisher

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.30: તાપી જિલ્લા ખાતે તા.31/12/2022 ના રોજ તાપી જિલ્લા પ્રભારી મંત્રી અને રા.ક.મંત્રીશ્રી, વન અને પર્યાવરણ કલાઇમેન્ટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ બપોરે 16.30 કલાકે તાપી જિલ્લા સેવા સદનના મીટીંગ હોલ ખાતે બેઠકમાં ઉપસ્થિત રહેશે.
00000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *